બાયડ ભાટીયા સમાજનું ગૌરવ. - At This Time

બાયડ ભાટીયા સમાજનું ગૌરવ.


અરવલ્લી જિલ્લાના બાયડ ગામના શૈલેષકુમાર શંકરલાલ ભાટીયાની સુપુત્રી ધાર્વી ભાટીયાએ ચાલુ સાલે લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષામાં ૭૬.૫૫ પર્સન્ટાઈલ રેન્ક સાથે ઉત્તિર્ણ થઈ બાયડ, ભાટીયા સમાજનું ગૌરવ વધારતાં સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.