અરવલ્લી જિલ્લા ની મોડાસા કોમર્સ કૉલેજ નો વિદ્યાર્થી રાહુલ ઝાલા અગ્નિવીર તરીકે પસંદગી - At This Time

અરવલ્લી જિલ્લા ની મોડાસા કોમર્સ કૉલેજ નો વિદ્યાર્થી રાહુલ ઝાલા અગ્નિવીર તરીકે પસંદગી


અરવલ્લી જિલ્લા ની કોમર્સ કોલેજ મોડાસાનો વિદ્યાર્થી રાહુલ ઝાલાએ અગ્નિવીર તરીકે પસંદ પામીને આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પાર પાડીને ભોપાલ ખાતે પોસ્ટિંગ મળતાં સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીઓનું કોલેજના આચાર્યશ્રી અને કોલેજના સ્ટાફ મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું તથા તેના ઉજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ માતૃભૂમિના રક્ષકને મંડળના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી એ અરવલ્લી જિલ્લાનું અને કોમર્સ કોલેજનું નામ રોશન કરવા બદલ તેમની ભાવી કારકિર્દી માટેની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.