અમદાવાદમાં આર્મીમેનને OLX પર સોફા વેચવા પડ્યા ભારે,લાખોની થઈ ઠગાઈ - At This Time

અમદાવાદમાં આર્મીમેનને OLX પર સોફા વેચવા પડ્યા ભારે,લાખોની થઈ ઠગાઈ


અમદાવાદ સાબર ક્રાઈમ દ્વારા OLX પર ફ્રોડ કરનાર એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ક્યુ આર કોડ સ્કેન કરીને 3.19 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવી રહ્યું છે. સાઇબર ક્રાઇમે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ચાલતા રોડ નેટવર્ક નો પડદાફાશ કર્યો છે. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી જબ્બર ખાન રહેમુદીન મેઉની રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી ધરપકડ કરી છે. આરોપીએ અમદાવાદમાં એક આર્મી અધિકારીને OLX પર ક્યુ આર કોડ સ્કેન કરવાનું કહ્યું રૂપિયા 3.19 લાખની છેતરપિંડી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.