વિસાવદરમાં લાગેલા પોસ્ટરોમાં દેશની એસી કરોડચૂલા ની જનતાને સરકાર દરમહીને અનાજઆપતી હોવાની જાહેરાત થતા લોકોમાં ચર્ચા - At This Time

વિસાવદરમાં લાગેલા પોસ્ટરોમાં દેશની એસી કરોડચૂલા ની જનતાને સરકાર દરમહીને અનાજઆપતી હોવાની જાહેરાત થતા લોકોમાં ચર્ચા


વિસાવદરમાં લાગેલા પોસ્ટરોમાં દેશની એસી કરોડચૂલા ની જનતાને સરકાર દરમહીને અનાજઆપતી હોવાની જાહેરાત થતા લોકોમાં ચર્ચાવિસાવદરતા.દેશની વસ્તીમાંથી ૮૦ કરોડચૂલા ની જનતા ખરેખર આ યોજનાનો લાભ લેતા હોય તો ઘર દીઠ ચાર વ્યક્તિને લાભ મળતો હોય તો દેશની વસ્તી ત્રણસો કરોડને ૨૦લાખ લોકોને અનાજ પૂરું પડાતુ હોય તેઓ ચોખ્ખો હિસાબ થાય અને દેશની વસ્તી ૧૪૫ કરોડની જ હોય ત્યારે આ કેવી રીતે સંભવ બને તેઓ હિસાબ વિસાવદર ની જનતા લગાવી રહી છે અને લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ ખરેખર કેટલા લોકો આવું અનાજ મેળવતા હશે ...? અને કેટલું અનાજ સગેવગે થતું હશે..સરકાર પાસે ૮૦ કરોડ ચૂલા ના લોકો લાભ લેતા હોય ત્યારે તેનાથી ૨૦ થી ૩૦% લોકોને પણ અનાજ મળતું નથી બીજા તાલુકામાં જે થતું હોય તે પણ વિસાવદર તાલુકામાં આવા એસી કરોડ લોકો પૈકી કેટલા લોકોને અનાજ મળતું હશે..તેવો પ્રશ્ન બુદ્ધિજીવીઓ કરી રહિયા છે.ત્યારે હાલના સાંસદ રાજેશ ચુડાસમા અત્યારે લોકોની વચ્ચે જયને મતમાંગેછે પણ વિસાવદર વિધાનસભા ના મતદારો ભાજપ ને મતનહિઆપે તેવુંલોકોની ભાજપપાર્ટી ના ઉમેદવાર નેલીધે સ્પષ્ટ દેખાય આવેછે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.