બાપુનગર માં આવેલ ઓમેગા વિધાલયમાં આવર્ષે ૨૦૨૩- ૨૦૨૪નું રીઝલ્ટ ધોરણ ૬ માં ટોપર્સ ૧ થી ૫ માં આવેલ વિધાર્થીઓ નું ફર્ફોમન્સ..... - At This Time

બાપુનગર માં આવેલ ઓમેગા વિધાલયમાં આવર્ષે ૨૦૨૩- ૨૦૨૪નું રીઝલ્ટ ધોરણ ૬ માં ટોપર્સ ૧ થી ૫ માં આવેલ વિધાર્થીઓ નું ફર્ફોમન્સ…..


બાપુનગર માં આવેલ ઓમેગા વિધાલયમાં આવર્ષે ૨૦૨૩- ૨૦૨૪નું રીઝલ્ટ ધોરણ ૬ માં ટોપર્સ ૧ થી ૫ માં આવેલ વિધાર્થીઓ નું ફર્ફોમન્સ.....
આ શાળા માં શિક્ષણ સાથે અને અન્ય રમત ગમત ની સ્પર્ધા હોય કે સ્કુલ માં આવતા એન્યુલ ફંક્શન હોય વિદ્યાર્થીઓ હંમેશા બેસ્ટ કરે છે કારણ કે આ શાળા નું વાતાવરણ શરૂઆતથી ઘર જેવું હોય છે શાળા ના વર્ગ શિક્ષકો આચાર્યશ્રી ટ્રસ્ટીઓ પણ ઉતમ સ્વભાવ તેમજ ઘરેલું વાતવરણ માં ભાવી વિદ્યાર્થીઓ ને ઉતમ શિક્ષણ આપે છે.....
દિનેશ સોલંકી અમદાવાદ બાપુનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.