આજે રાજપરા ખોડીયાર ગામ સમસ્ત આહિર સમાજ દ્વારા આયોજિત રાજ રાજેશ્વરી મા ખોડીયાર ના મંદિરે ધજા આરોહણ - At This Time

આજે રાજપરા ખોડીયાર ગામ સમસ્ત આહિર સમાજ દ્વારા આયોજિત રાજ રાજેશ્વરી મા ખોડીયાર ના મંદિરે ધજા આરોહણ


આજે રાજપરા ગામ સમસ્ત આહીર સમાજ દ્વારા રાજ રાજેશ્વરી મા ખોડીયાર ના મંદિરે ધજા આરોહણ રાજપરા ગામથી કાર બાઈક રેલી દ્વારા ભાઈઓ અને બહેનો દ્વારા ડીજે ના સથવારે મા ખોડલ ના ગુણ ગાતા ગાતા મંદિરે પહોંચીને માખોડલના મંદિરમાં પૂજા વિધિ કરી થાળ ધરવામાં આવેલ અને ધજા ચઢાવવામાં આવેલ અને રાજપરા ગામના સમસ્ત ભાઈ બહેનો એ પ્રસાદી નો લાભ લીધેલ અને ધન્યતા અનુભવેલ મા ખોડલ ના હાથ રાજપરા ગામ માથે સદાય રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી રાજપરા ગામના નવ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.