સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકામાં સરપ્રતાપ હાઇસ્કુલ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં 12 સાયન્સના વાલીઓ સાથે મીટીંગ યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nwpwmqpjvjwv49dk/" left="-10"]

સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકામાં સરપ્રતાપ હાઇસ્કુલ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં 12 સાયન્સના વાલીઓ સાથે મીટીંગ યોજાઇ


સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકામાં સરપ્રતાપ હાઇસ્કુલ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં 12 સાયન્સના વાલીઓ સાથે મીટીંગ યોજાઇ વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી જેસર સર પ્રતાપ હાઇસ્કુલ
શિક્ષકો દ્વારા એમની જે મહેનત ખૂબ જોવા મળી હતી
ને વિદ્યાર્થીઓને એ રીતે સમજાવતા હતા જે દેશના રાષ્ટ્રપતિ માન્ય શ્રી અબ્દુલ કલામ
કેવી રીતના ભણતર કર્યું હતું જે રીતે વિદ્યાર્થીઓને સમજણ પાડતા શિક્ષકો જોવા મળ્યા હતા વિદ્યાર્થીનું પરિણામ આવતું હોય ત્યારે શિક્ષકના ચેહરા ઉપર એમનો વિદ્યાર્થી ઉંચી ટકાવારી લાવતો હોય એ વિદ્યાર્થીનો શિક્ષક બહુ ખુશી મેળવે છે

રીપોટર હસનઅલી સુરપુરા.ઇડર સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]