આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા માં અંબા ની ચૈત્ર નવરાત્રી ના પહેલા દિવસે ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી - At This Time

આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા માં અંબા ની ચૈત્ર નવરાત્રી ના પહેલા દિવસે ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી


આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા માં અંબા ની ચૈત્ર નવરાત્રી ના પહેલા દિવસે ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી

ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી હતી. નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોએ સવારે આરતીનો લાભ લીધો હતો મંદિર પરિસરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આજે મંગળવારના દિવસે સિંહની સવારી ઉપર બિરાજમાન મહાકાલી સ્વરૂપમાં અંબા માના દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર મોહમ્મદ શફી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.