કમલમ નો ઘેરાવો કરે તે પહેલાં જ કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજ શેખાવત જી અટકાત કરવામાં આવી - At This Time

કમલમ નો ઘેરાવો કરે તે પહેલાં જ કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજ શેખાવત જી અટકાત કરવામાં આવી


તા:-૦૯/૦૪/૨૦૨૪
અમદાવાદ

વિરોધ નો વંટોળ વધુ ઉગ્ર બનતો જાય છે દિવસે ને દિવસે કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત નું અમદાવાદ એરપોર્ટ પર થી અટકાયત કરવામાં આવી હતી

અમદાવાદ એરપોર્ટ પર કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજ શેખાવત જી અટકાયત કરવામાં આવી શેખાવત જી સાથે પોલીસે એક આરોપી જેવું વર્તન કરવામાં આવ્યું વીડિયો માં સાફ દેખાય રહ્યું છે રાજ શેખાવતનો કમલમનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ સૂત્ર મુજબ અમદાવાદ એરપોર્ટ ઉપર જ પોલીસે પૂછપરછ કરી હોવાના સમાચાર. મળ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા રાજ શેખાવત જી ને પોલીસ જીપ લઈ જવાય છે ને નજરકેદ કરવામાં આવ્યા હોવાના સમાચાર: મળ્યા હતા વધુ માં બપોરે ૨ વાગે કમલમ જવાના હતા રાજ શેખાવત.અમે અંમારી રજુઆત કરવા બપોરે ૨ વાગે કમલમ જઈશું: રાજ શેખાવત.

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.