દામનગર થી ગારીયાધાર તરફ જતા સ્ટેટ ના માર્ગ ઉપર જોખમી ભુવો અકસ્માત નોતરે તે પહેલાં સમારકામ કરો  - At This Time

દામનગર થી ગારીયાધાર તરફ જતા સ્ટેટ ના માર્ગ ઉપર જોખમી ભુવો અકસ્માત નોતરે તે પહેલાં સમારકામ કરો 


દામનગર થી ગારીયાધાર તરફ જતા સ્ટેટ ના માર્ગ ઉપર જોખમી ભુવો અકસ્માત નોતરે તે પહેલાં સમારકામ કરો દામનગર ગારીયાધાર ના ગ્રામ્ય પાડરશીંગા કણકોટ પાંચતલાવડા શાખપુર નાના રાજકોટ તરફ જતા સ્ટેટ ના માર્ગ ઉપર કણકોટ થી વગડીયા હનુમાનજી વચ્ચે ધોરી માર્ગ ઉપર જોખમી ભુવો પડ્યો છે આ ભુવો કોઈ મોટો અકસ્માત નોતરે તે પહેલાં તંત્ર દ્વારા ઝડપી સમારકામ કરાય તેવી ગ્રામ્ય વિસ્તારો ના રાહદારી ઓમાં થી માંગ ઉઠવા પામી છે આ માર્ગ ક્યારે કઈ એજન્સી એ બનાવ્યો ? ગેરીટી પિરિયડ માં છે કે પૂર્ણ થયેલ છે તેવી બાબતો પહેલા આ માર્ગ ઉપર જોખમી ભુવો ઉપર સમારકામ કરાય તે જરૂરી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.