વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોવિવિશનના ગુનામાાંપકડાયેલ આરોપીનેપાસા િેઠળ અટકાયત કરતી વાડજ પોલીસ સ્ટેશન ટીમ - At This Time

વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોવિવિશનના ગુનામાાંપકડાયેલ આરોપીનેપાસા િેઠળ અટકાયત કરતી વાડજ પોલીસ સ્ટેશન ટીમ


વાડજ પોલીસ સ્ટેશન વવસ્તારમાાંપ્રોવિવિશનના ગુનામાાંપકડાયેલ
આરોપીનેપાસા િેઠળ અટકાયત કરતી વાડજ પોલીસ સ્ટેશન ટીમ

મે.પોલીસ કમમશ્નરશ્રી અમદાવાદ શહેર તથા અમિક
પોલીસ કમમશ્નરશ્રી સેકટર-૦૧ સાહેબ તથા નાયબ પોલીસ કમમ.શ્રી ઝોન-૧ સાહેબ
તથા મદદનીશ પોલીસ કમમ. શ્રી ‘ખ’ મવભાગ નાઓની સુચના તેમજ માગગદશગન
હેઠળ અત્રેના વાડજ પોલીસ સ્ટેશન પાટગ સી.ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૩૨૪૦૧૩૬/૨૦૨૪ િી
પ્રોમહ એકટ કલમ ૬૫(એ)(ઇ),૮૧,૮૩,૮૬,૯૮(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે
ગુનાના કામેપકડાયેલ આરોપી વવકી ઉર્ફેમાંગો ઉર્ફેિળેલો કનુભાઇ ચૌિાણ
ઉ.વ.-૩૫ ધાંધો-મજૂ રી રિે.મ.નાં.૨૨૩૦, મોઢવાડાની પોળ,ભગવતભાઇના
દવાખાનાની સામે,િલીમની ખડકી,શાિપુર,અમદાવાદ શિેર નાઓ મવરૂધ્િ
અગાઉ વાડજ પોલીસ સ્ટેશન પાટગ સી.ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૩૨૪૦૦૫૦/૨૦૨૪ િી પ્રોમહ
એકટ કલમ ૬૫(એ)(એ),૯૮(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેના મવરૂધ્િનુ
ગુનાહીત રેકડગ તૈયાર કરી પાસા દરખાસ્ત ભરી મે.પોલીસ કમમશ્નરશ્રી અમદાવાદ
શહેર તરફ સાદર કરતા તેઓશ્રી તરફથી પાસા વોરંટ ઇસ્યુકરી પાસા અટકાયત
તરીકેમધ્યસ્થ જેલ રાજકોટ ખાતેરાખવા હુ કમ કરેલ હોય સદરી પાસા અટકાયતી
ઈસમનેઆજરોજ તા.૦૮/૦૩/૨૦૨૪ ના રોજ પાસા હુ કમની બજવણી કરી જરૂરી
જાપ્તા સાથે “મધ્યસ્થ જેલ રાજકોટ ” ખાતે મોકલી આપવા તજવીજ કરેલ
છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.