ચોથી પુણ્યતિથિએ કુટુંબ વંદના - At This Time

ચોથી પુણ્યતિથિએ કુટુંબ વંદના


સ્વ.બાલુભાઈ દેવાયતભાઈ સીસોદીયા
આંબેચા
અમારા જીવનના ધડવૈયા તમે, તમારા જીવનથી ઉજવળ અમે, તમારા સંસ્કારોથી શોભતા અમે, તમારા પુરૂષાર્થથી સફળ અમે, એકપળના વિસરાયા તમે, જીવનની તમામ પળે ઇશ્વરને
દેવ તુલ્ય આત્માને સદગતિ દેજે જન્મોજન્મના પ્રભુ રૂણી અમે. ૐશાંતિ...શાંતિ...શાંતિ...

લી.
પ્રેસ રિપોર્ટર પ્રતાપ સીસોદીયા

સીસોદીયા પરિવાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.