કોંગ્રેસના ઉમેદવાર ર્ડા તુષારભાઈ ચૌધરી એ પ્રવાસ ની તારીખો જાહેર કરી. - At This Time

કોંગ્રેસના ઉમેદવાર ર્ડા તુષારભાઈ ચૌધરી એ પ્રવાસ ની તારીખો જાહેર કરી.


સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ર્ડા તુષારભાઈ ચૌધરી એ તાલુકાના ગામો ની પ્રવાસ ની તારીખો જાહેર કરી હતી...આવતી કાલે થી કોંગ્રેસ નો પ્રચાર આ રીતે તાલુકા વાઇજ રહેશે..
૨૬/૦૪/૨૦૨૪ - શુક્રવાર -વડાલી
૨૭/૦૪/૨૦૨૪ - શનિવાર - મેઘરજ
૨૮/૦૪/૨૦૨૪ - રવિવાર - ઇડર
૨૯/૦૪/૨૦૨૪ - સોમવાર - હિમતનગર
૩૦/૦૪/૨૦૨૪ - મંગળવાર - મોડાસા
૦૧/૦૫/૨૦૨૪ - બુઘવાર - ઘનસુરા
૦૨/૦૫/૨૦૨૪ - ગુરુવાર - હિમતનગર
૦૩/૦૫/૨૦૨૪ - શુક્રવાર - બાયડ
૦૪/૦૫/૨૦૨૪ -શનિવાર -પ્રાંતિજ-તલોદ.............લોકસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર ડો તુષારભાઈ ચૌધરી નો
આ મુજબનો કાયઁક્મ આગામી દિવસોનો રહેશે..

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.