પાલીતાણા રૂલર પોલીસ જવાનોએ માનવતા મહેકાવી - At This Time

પાલીતાણા રૂલર પોલીસ જવાનોએ માનવતા મહેકાવી


પાલીતાણા રુલર પોલીસના ASI આર.બી.કોતર અને શૈલેષભાઈ બારૈયાની સરહાનિય કામગીરી પાલીતાણા ખાતેની સર માનસિહજી હોસ્પીટલ ખાતે એક વૃદ્ધ માજી ને બ્લડ પ્રેશર લો થઈ જતા દરદીની સાથે આવેલ યુવાનથી માજી ઉંચકી શકતા ના હોય અને નિ સહાય બની ગયા હતા ત્યારે પાલીતાણા રૂલર પોલીસના Asi રઘુભાઈ કોતર અને કોન્સ્ટેબલ શૈલેષભાઈ બારૈયા કોઈ કામગીરી અર્થે ગયેલ હોય અને તેની નજર પડતા પળ વારનો વિલંબ કર્યા વગર મદદે દોડી ગયા હતા અને વૃદ્ધ માજી ને ઉચકી તાત્કાલીક સર માનસિંહજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક ડોક્ટર ને બોલાવી સારવાર સાલુ કરાવેલ પોલીસ પ્રજા ના સેવક છે તે વાતને ખરા અર્થમાં સાબીત કરી બતાવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.