ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ખાડા રસ્તામાં રસ્તામાં ખાડા ગંદકી કિચડથી રોગચાળો ફાટવાની શક્યતાં આમ જનતા પરેશાન - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ખાડા રસ્તામાં રસ્તામાં ખાડા ગંદકી કિચડથી રોગચાળો ફાટવાની શક્યતાં આમ જનતા પરેશાન


તા:20 ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ગામે અનેક રસ્તાઓમાં એક એક દોઢ દોઢ ફૂટનાં ખાડામાં રસ્તાઓ ઞરકાવ થયેલાં જોવાં મળે છે આ રસ્તા ઉપર વાહન ચાલકોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે એવી સ્થિતિ દેખાય રહી છે જેમાં ડોળાસા થી આલીદર પ્રચાર થતાં રસ્તા ઉપર બોડીદર બસ સ્ટેન્ડમાં તો એટલાં ઊંડા ભયજનક ખાડા જોવાં મળે છે કે ત્યાંથી વાહન ચાલકો પ્રચાર થાય છે ત્યારે મોટા વાહનો અને નાના વાહનો રસ્તો પાર કરવામાં મ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ત્યાંથી પ્રચાર થતાં વાહન ચાલકોને પણ એક્સિડન્ટ થવાનો ડર અથવા પડી જવાનો ડર પેદા થઈ રહ્યો છે ત્યારે આ મુશ્કેલીમાંથી જનતાને ક્યારે ન્યાય મળશે એવાં પણ સવાલો ઉઠી રહ્યા છે ??? જેમાં દરેક બજારોએથી પાણી નો ધોધ પ્રવાહ આવતો હોય જેથી કરીને આ પાણીનાં ખાડાઓ ભરાઈ જાય છે અને વાહન ચાલકોને આ ખાડામાંથી ભરેલા પાણીમાંથી કઈ રીતે પ્રચાર થવું એ પણ એક ચિંતાનો વિષય છે

જેમાં બસ સ્ટેન્ડથી જુનાં નવાપરા સુધીનો રસ્તો બનેલો હતો જેમની નબળી કામગીરી નાં અભાવે આજે આ રસ્તાનાં લીરેલિરા ઉડી ગયેલાં જોવાં મળે છે અને આ રસ્તા ઉપર પણ અનેક ખાડાઓ પડેલાં જોવાં મળે છે ત્યાંથી પણ વાહન ચાલકોને પ્રચાર થવા માટે અનેક વળાંકો આવતાં હોય છે જેમાં આ વળાંકોમાં પણ રસ્તા ઉપર ખાડા ખાડા રસ્તામાં હોય એવી મુશ્કેલીમાં અનેક વાહન ચાલકોને પ્રચાર થવું મુશ્કેલ સમાન દેખાઈ રહ્યું છે એવાં પણ અનેક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે ત્યારબાદ રામ મંદિરથી લઈ અને સરકારી કુમાર અને કન્યા પ્રાથમિક શાળાનાં રસ્તાનાં પણ લીરેલીરા ઉડી જતાં સરકારી કન્યાશાળાની સામે મસ મોટા ખાડાઓ તળાવ જેવી હાલતમાં જોવાં મળે છે ત્યારે આ ખાડાઓ પાણીથી ભરાઈ રહેલાં હોય છે અને ત્યાંથી અનેક બાળકોને સ્કૂલે જવા માટે પ્રચાર થવાનું હોય ત્યારે વાલીઓમાં ચિંતાનો એ વિષય છે કે આ ખાડામાં મચ્છર ગંદકી કિચડ હોવાનાં કારણે રોગચાળોઓ પણ ફાટી નીકળે એવી શક્યતા દેખાઈ રહી છે ત્યાં પણ ગ્રામ પંચાયત ઓફિસ અને આરોગ્ય કેન્દ્ર પણ આવેલ હોય તેમ છતાં આ જ સુધી નાં ગ્રામ પંચાયત નાં તો તાલુકા પંચાયત નાં તો આરોગ્ય વિભાગને પણ કંઈજ જ પડી નાં હોય એવું લોક મુખે પણ ચર્ચાઈ રહ્યું છે

જ્યારે ખરેખર હાલ અત્યારે બોડીદર ગામ સી.સી.સી ટીવી કેમેરા નીચે પણ કેદ હોય તેમ છતાં પણ આ કામગીરી ઉપલા અધિકારીઓને પણ નજર અંદાજમાં આવતી હોય એવાં પણ આંખ આડે કાન કરીને જોતાં હોય અને સાંભળતા હોય એવું પણ લોક મૂખે ચર્ચાઇ રહ્યું છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અનેક ઠાલાંવચનો આપવામાં આવે છે પણ પ્રજાહિત કામગીરી કરવામાં આવતી નથી નાં તો કોઈ અધિકારીઓને રસ નથી નાં તો કોઈ આગેવાનોને રસ એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને આમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે અને પ્રજાહિત કામગીરી ક્યારે કરવામાં આવશે એવી પણ લોક માંગણી ઉઠવા પામી છે8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.