વિસાવદર માંધણીધોરી વગર ની કોંગ્રેસ ની પાંચગેરન્ટીનુંપોસ્ટર મતદાન પહેલા રોડ ઉપર - At This Time

વિસાવદર માંધણીધોરી વગર ની કોંગ્રેસ ની પાંચગેરન્ટીનુંપોસ્ટર મતદાન પહેલા રોડ ઉપર


સ્લગ

વિસાવદર માંધણીધોરી વગર ની કોંગ્રેસ ની પાંચગેરન્ટીનુંપોસ્ટર મતદાન પહેલા રોડ ઉપર
વિસાવદર માં લોકસભા ની ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવાર તરફથીધરીધોરી વગર ની કોંગ્રેસ ની પાંચગેરન્ટીનું બેનરલગાડેલ હતુંતે બેનરહોડીગ્સમાંથી મતદાન પહેલાઉડીને રોડઉપર આવીજતા લોકોમાં રમૂજસાથે ચર્ચાસાંભળવા મળીકે હજીતો ચૂંટણીપૂરીથયનથી ત્યાં જોકૉંગેસ ના બેનરરોડ ઉપર રખડે છે તોકોંગ્રેસ જીતશેપછીપબ્લિક પણ આમજરોડ ઉપરરખડશેકે શુ ત્યારે બુદ્ધિજીવી વર્ગએવુંપણ વિચારે છે કોંગ્રેસને મતઆપ્યા પછીલોકોના મતનોસોદો કરીનેજીતેલઉમેદવાર વેચાઈ નહીંજાય તેની છઠીગેરેન્ટી કોણઆપશે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.