માળીયા હાટીના તાલુકા પંચાયત ખાતે તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષના જન્મ દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા

માળીયા હાટીના તાલુકા પંચાયત ખાતે તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષના જન્મ દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા


માળીયા હાટીના તાલુકામાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના જન્મદિને ખુશીનો માહોલ

પેજ સમિતિના પ્રણેતા અને લાખો કાર્યકર્તાઓના માર્ગદર્શક એવા સંગઠનને સમાજ સેવાનું માધ્યમ બનાવનાર જનપ્રિય રાજનેતા, અને કાર્યકર્તાઓનો પ્રેરણાસ્ત્રોત, જનતા જનાર્દનની સેવા માટે સદાય તત્પર એવા નવસારી લોકસભાના લોકલાડીલા સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિતે માળીયા હાટીના તાલુકા પંચાયત ખાતે માળીયા હાટીના તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા અને તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા અને માળીયા હાટીના તાલુકા ભાજપના પ્રભારી વંદના બેન મકવાણા, જૂનાગઢ જીલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપ પ્રમુખ સોનલ બેન ગૌસ્વામી, માળીયા હાટીના તાલુકા ભાજપ મહિલા મોરચા મહામંત્રી નીલાબેન દેત્રોજા સહિતના બહેનો તેમજ ભાજપના આગેવાનો કાર્યોકરો ની ઉપસ્થિતિમાં નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટ વિસ્તરણ કરી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસની ઉજવણી કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »