શ્રી મારૂતિધામ વિદ્યાપીઠ સ્કુલ (હડદડ) કરાટે બેલ્ટ પરિક્ષા યોજાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s42z82miwhxr1qro/" left="-10"]

શ્રી મારૂતિધામ વિદ્યાપીઠ સ્કુલ (હડદડ) કરાટે બેલ્ટ પરિક્ષા યોજાય


શ્રી મારૂતિધામ વિદ્યાપીઠ સ્કુલ (હડદડ) કરાટે બેલ્ટ પરિક્ષા યોજાય

તારીખ 15/03/2023 ના રોજ સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન બોટાદ અને કરાટે કોચ 2dan બ્લેક બેલ્ટ અલીશા બેન દ્વારા એક્ઝામ નું આયોજન શ્રી મારૂતિધામ વિદ્યાપીઠ સકુલ મા થયું જેમાં મુખ્ય પ્રશિક્ષક Nska બોટાદ ચીફ ઇન્સ્ટ્રક્ટર રાઠોડ લાલજીભાઈ સાહેબ હાજર રહ્યા હતા. જેમાં કુલ 22 બાળકો એ બેલ્ટ પરીક્ષા પાસ કરી
*1 યલ્લો / 2 ઓરેન્જ / 3 ગ્રીન બેલ્ટ* ની ડિગ્રી મેળવી પરિવાર, સ્કૂલ, કોચ, તાલુકા, જીલ્લા નું નામ રોશન કરવા બદલ ટ્રસ્ટીગણ: યોગેન્દ્રસિહ જાડેજા, ભરતભાઈ સતવારા , નિતેશભાઈ મકવાણા, આચાર્ય: જાદવરા પ્રવિણભાઈ એસ. શિક્ષકગણ અને કોચ તેઓ એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]