લોકસભા ના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ના અભિવાદન સમારોહ માં અસંખ્ય કોંગ્રેસી ઓનો ભાજપ પ્રવેશ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rzsvdpw6itvytmvw/" left="-10"]

લોકસભા ના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ના અભિવાદન સમારોહ માં અસંખ્ય કોંગ્રેસી ઓનો ભાજપ પ્રવેશ


લોકસભા ના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ના અભિવાદન સમારોહ માં અસંખ્ય કોંગ્રેસી ઓનો ભાજપ પ્રવેશ

દામનગર શહેર ના પીઠ કોંગ્રેસી નેતા રફીકભાઈ હુનાણી ના ભાજપ પ્રવેશબાદ અમરેલી લોકસભા ૧૪ ના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા નો અભિવાદન કાર્યક્રમ હુનાણી મિલ ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દીપકભાઈ વધાસિયા જીતુભાઇ ડેર પૂર્વ શિક્ષણ સમિતિ ના ચેરમેન મનસુખપરીબાપુ લાઠી તાલુકા પંચાયર રામદેવભાઈ પરમાર માર્કેટયાર્ડ ના ભગવાનભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા લઘુમતી સેલ ના જિલ્લા પમુખ રજાકભાઈ કચરા જિલ્લા મધ્યસ્થ બેંક ના ડિરેકટર હીરાભાઈ નવાપરા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ બુધાભાઈ નવાપરા ચેરમેન નરેશભાઈ ડોંડા સદસ્ય ચિરાગભાઈ પરમાર મુકેશભાઈ ડોંડા ક્ષત્રિય અગ્રણી અમરશીભાઈ પરમાર પ્રભાતભાઈ કોઠીવાળ નાનુભાઈ ડોંડા હસમુખભાઈ કળથિયા ધુવભાઈ ભટ્ટ તુષારભાઈ પાઠક ભરતભાઈ રાવળ બાદલભાઈ ભટ્ટ સતિષગિરી ગોસ્વામી અમરશીભાઈ નારોલા હિતમભાઈ આલગિયા સહિત અસંખ્ય અગ્રણી ઓની ઉપસ્થિતિ માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી અસંખ્ય કોંગ્રેસી કાર્યકરો આગેવાનો એ ભાજપ માં પ્રવેશ કર્યો હતો દામનગર શહેર કોંગ્રેસ ના કનુભાઈ બોખા રાજેશભાઈ ઈસામલિયા પ્રવીણભાઈ ઈસામલિયા હિતેશભાઈ ઈસામલિયા મહિપતગિરી ચસીનભાઈ બોખા ભૂરાભાઈ સાસલા ગૌતમભાઈ ચૌહાણ ગુલી મુસાભાઈ ચુડાસમા ફિરોજભાઈ મહેતર ભુપતભાઈ મેળગીયા જીતુભાઇ બલર ગોબરભાઈ બુધેલીયા ભોળાભાઈ બોખા હારૂનભાઈ શેરસિયા દેવજીભાઈ ઈસામલિયા મધુભાઈ બોખા સહિત ગત પાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ માં ઉમેદવારી કરી સક્રિય કોંગ્રેસી કાર્યકરો એ ઉત્સાહ ભેર ભાજપ પ્રવેશ ને લોકસભા ઉમેદવાર સુતરિયા એ બિરદાવી હતી આ તકે ખુશી વ્યક્ત કરતા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ ભાજપ પ્રવેશ કરતા કોંગ્રેસી ઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વિકાસ ની ભાગીરથી માં ભળતા તમામ નાના મોટા કાર્યકર આગેવાનો એ વિકાસ ના વેગ માં સહભાગી બનવાનું ગૌરવ મેળવવા માં નિમિત્ત બની રહ્યા છો તે સૌથી મોટી ગૌરવ ની બાબત છે જિલ્લા ભાજપ ના વધાસિયા એ લોકસભા બેઠક ૧૪ ના સરળ અને એક્ટિવ ઉમેદવાર સુતરિયા નો પરિચય આપતા સતત કામ અને પ્રવૃત્તિમય નિરાભિમાની સ્પર્શી જનારું અને એકદમ સામાન્ય ખેડૂતપુત્ર ની પસંદગી માત્ર ભારતીય જનતા પાર્ટી માં શક્ય બને તેમ જણાવ્યું હતું લોકસભા બેઠક ૧૪ ના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ને સત્કારવા સ્થાનિક વેપારી કિશોરભાઈ બોસમિયા સુરેશભાઈ અજમેરા ભરતભાઈ ગઢવી પ્રિતેશભાઈ નારોલા હારૂનભાઈ ડેરૈયા લાઈટ વાળા ભુપતભાઈ માંડણકા સહિત દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ કાર્યકરો ની વિશાળ ઉપસ્થિતિ માં અભિવાદન સમારોહ યોજાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]