સવિનય જય ભારત સાથ જણાવવાનું કે આઇ.જી.પી. ગૌતમ પરમાર,IPS ભાવનગર વિભાગના ઓની સુચના મુજબ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jmmqj9syj6aegxho/" left="-10"]

સવિનય જય ભારત સાથ જણાવવાનું કે આઇ.જી.પી. ગૌતમ પરમાર,IPS ભાવનગર વિભાગના ઓની સુચના મુજબ


સવિનય જય ભારત સાથ જણાવવાનું કે આઇ.જી.પી. ગૌતમ પરમાર,IPS ભાવનગર વિભાગના ઓની સુચના મુજબ બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા નાઓના તથા નાયબ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબનાઓના માર્ગદર્શન અન્વયે બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી.સરવૈયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા આગામી તારીખ-૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આજરોજ તા.૨૮/૦૩/૨૦૨૪ ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાળા ટાઉન,જૂના નાવડા,નવા નાવડા,રોજીદ,પોલારપુર ગામે આર.પી.એફ તથા પોલીસ દ્વારા સંવેદનશીલ ગામ/બુથ વિસ્તારમાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]