ઇડર આંજણા પાટીદાર હિતવર્ધક મંડળ આપ સર્વનું સ્વાગત કરે છે આપના કુળદેવી માં અર્બુદા નો રથ 3/8/2022 - At This Time

ઇડર આંજણા પાટીદાર હિતવર્ધક મંડળ આપ સર્વનું સ્વાગત કરે છે આપના કુળદેવી માં અર્બુદા નો રથ 3/8/2022


ઇડર આંજણા પાટીદાર હિતવર્ધક મંડળ આપ સર્વનું સ્વાગત કરે છે આપના કુળદેવી માં અર્બુદા નો રથ 3/8/2022 ના રોજ 10:00 કલાકે પોશીના ગામના રામજી મંદિર આવેલો હોય પોશીના ગામના નવ યુવક મંડળ તથા ગામની સર્વ જનતા એ માં અર્બુદા ના રથનું સ્વાગત કર્યું અને સમાજના વિકાસલક્ષી વાતો પણ કરી હોય અને માંઅર્બુદા ના રથનો આગમનથી પોશીના ગામની અંજણા પાટીદાર સમાજ ના લોકો માં આનંદ ઉમંગ અને ઉલ્લાસ એક મહેરામણ જેવું વાતાવરણ જોવા મળેલું હતું જય મા અર્બુદા

રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.