ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન યોજના માટે આંદોલન, સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ધરણાં - At This Time

ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન યોજના માટે આંદોલન, સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ધરણાં


લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુની પેન્શન થઇ ગયું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મોરચા હેઠળ હેઠળ અધ્યાપકો-શિક્ષકો દ્વારા ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી અને 16મીએ તમામ કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરીને ફરજ બજાવશે. જ્યારે 23મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવામા આવનાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.