ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ "know Your Polling Booth" થીમ અંતર્ગત 114-સોજીત્રા મતવિભાગના લિંબાલી આદર્શ મતદાન મથકની મુલાકાત લીધી - At This Time

ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ “know Your Polling Booth” થીમ અંતર્ગત 114-સોજીત્રા મતવિભાગના લિંબાલી આદર્શ મતદાન મથકની મુલાકાત લીધી


આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ 7 મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં વધારેમાં વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ "know Your Polling Booth" થીમ અંતર્ગત 114-સોજીત્રા મતવિભાગના લિંબાલી આદર્શ મતદાન મથકની મુલાકાત લીધી હતી


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.