પાંચમાં પૂછાતાં જસદણ યાર્ડના ડિરેક્ટર રમેશભાઈ હીરપરાનો જન્મદિન - At This Time

પાંચમાં પૂછાતાં જસદણ યાર્ડના ડિરેક્ટર રમેશભાઈ હીરપરાનો જન્મદિન


પાંચમાં પૂછાતાં જસદણ યાર્ડના ડિરેક્ટર રમેશભાઈ હીરપરાનો જન્મદિન

જસદણના લોકોની સેવામાં સદાય તપ્પર એવા જસદણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર રમેશભાઈ હીરપરા (શકિત) નો આજે ગુરુવારે જન્મદિન હોવાથી તેમને તાલુકાભરના પ્રજાજનોની શુભેચ્છાથી ભીંજાય ગયાં છે ધાર્મિકતાનો પાકો રંગ ચડેલ રમેશભાઈ વિશાળ મિત્ર મંડળ ધરાવે છે અને સુખદુઃખના દરેક પ્રસંગોમાં અચૂક હાજરી આપી સેવા ભાવના દર્શાવતા રમેશભાઈને સવારથી જ શુભેચ્છાઓથી તરબતર બન્યાં છે
રમેશભાઈ મો.9825126916

રીપોર્ટ હરી હીરપરા જસદણ
મો.9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.