મુળી નવનિયુક્ત મામલતદાર શ્રી ની શુભેચ્છા મુલાકાત લેતા સસ્તા અનાજની દુકાન પરવાનેદાર એસોસિએશન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m8fcaurvfwwzj3g5/" left="-10"]

મુળી નવનિયુક્ત મામલતદાર શ્રી ની શુભેચ્છા મુલાકાત લેતા સસ્તા અનાજની દુકાન પરવાનેદાર એસોસિએશન


*મુળી ના નવનિયુક્ત મામલતદાર શ્રી ની શુભેચ્છા મુલાકાત*

*મુળી તાલુકા સસ્તા અનાજની દુકાન એસોસિયેશન દ્વારા સન્માન*

મુળી તાલુકા માં નવ નિયુક્ત મામલતદાર શ્રી કે.એસ.પટેલ ની આજે શુભેચ્છા મુલાકાત મુળી તાલુકા સસ્તા અનાજની દુકાન પરવાનેદાર નાં એસોસિએશન દ્વારા મામલતદાર શ્રી ને સાલ ઓઢાડી અને પૂષ્પગુચ્છ થી સ્વાગત કર્યું હતું જેમાં એસોસિએશન પ્રમુખ ઈન્દુભા પરમાર , જોરૂભાઈ કરપડા, વાલજીભાઈ પરમાર, રમેશભાઇ બોસીયા સરલા સહિત તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા મામલતદાર પટેલ દ્વારા સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]