ખોડામલી ગામનું ગૌરવ - At This Time

ખોડામલી ગામનું ગૌરવ


ખોડામલી ગામનું ગૌરવ
સતલાસણા તાલુકાનુ ખોડામલી ગામ ના વતની ઠાકોર યશકુમાર અરજણજી જે ઇન્ડિયન નેવીની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન ખોડામલી ગામમાં તારીખ :- 2/4/2024 વાર મંગળવારના રોજ પધારી રહ્યા છે તો સમસ્ત ગ્રામજનો‌એ દરેક ભાઈઓ બહેનો અંતરમન થી સ્વાગત કરવામાં આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.