બોટાદ ના મુખ્ય માર્ગો પર 2075 ફૂટ ના તિરંગા સાથે યાત્રા - At This Time

બોટાદ ના મુખ્ય માર્ગો પર 2075 ફૂટ ના તિરંગા સાથે યાત્રા


બોટાદ ના મુખ્ય માર્ગો પર 2075 ફૂટ ના તિરંગા સાથે યાત્રા

આઝાદી ના 75 વર્ષે હર ઘર તિરંગા અભિયાન ના ભાગ રૂપે 15 મી ઓગસ્ટ ના દિવસે બોટાદ માં નીકળશે 2075 ફૂટ ના તિરંગા સાથે ની

યાત્રા

બોટાદ માં આજની મીટીંગ માં પહેલી વખત ભાજપ કોંગ્રેસ આપ ના આગેવાનો, સર્વે જ્ઞાતિ ના આગેવાનો, સામજિક સંસ્થાઓના આગેવાનો, એસોસિયશનના આગેવાનો ભેગા મળી આયોજન કર્યું જેમાં શ્રીજી આનંદ ડેવલપર્સ ના સહકાર અને સહયોગ થી ગુજરાત ની મોટા માં મોટી સફળતા પૂર્વક બોટાદ શહેર માં નીકળશે ત્રિરંગા યાત્રા અને નોંધાશે ગ્રીનીસ બુક ઓફ રેકોર્ડ. પ્રવક્તા:: દિલીપ સાબવા

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.