બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાના ગોરડકા ગામે સામાકાંઠા વિસ્તારમાં મકાન ધરાશયી. - At This Time

બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાના ગોરડકા ગામે સામાકાંઠા વિસ્તારમાં મકાન ધરાશયી.


બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાના ગોરડકા ગામે ચોમાસાં દરમિયાન વરસાદ નો માહોલ છે ત્યારે છેલ્લા પાંચેક દિવસથી ગોરડકા ગામમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ગઈ કાલે રાત્રીના સમયે ભારે વરસાદ વરસતા સામાકાંઠા વિસ્તારમાં મકાન ની પાછળની બાજુંએ આવેલ દિવાલ અચાનક ધડાકાભેર પડી ગઈ હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.