નડિયાદ ખાતે બેંક લિંકેજ યોજના અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ માં મંજૂર થયેલ સહાયના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qsy2gk2qykmegkgt/" left="-10"]

નડિયાદ ખાતે બેંક લિંકેજ યોજના અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ માં મંજૂર થયેલ સહાયના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા


નડિયાદ ખાતે બેંક લિંકેજ યોજના અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ માં મંજૂર થયેલ સહાયના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા...

દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY - NRLM ) સ્વ સહાય જૂથ માટે બેંક લિંકેજ યોજના અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ પ્રસંગે ઈપકોવાળા હોલ, નડિયાદ ખાતે ઉપસ્થિત રહી મંજૂર થયેલ સહાયના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા...

આ પ્રસંગે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા - માન.મંત્રીશ્રી ગુજરાત, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન, જિલ્લા કલેકટર શ્રી કે.એલ બચાણી, DDO શ્રી મેહુલભાઈ, જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી વિકાસભાઈ તથા અજયભાઈ, APMC ચેરમેન શ્રી અપૂર્વભાઈ, વિવિધ લીડ બેંકના મેનેજરશ્રીઓ તથા અને સખી મંડળોના બહેનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]