જોરાપૂરા ચોકડી પાસે સર્જાયૉ અકસ્માત - At This Time

જોરાપૂરા ચોકડી પાસે સર્જાયૉ અકસ્માત


બાલાસિનોર તાલુકાના જોરાપુર ચોકડી પાસે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આમ અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આમ બાલાસિનોર હાઈવે રોડ પર જોરાપુર ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.