વંથલી જૂનાગઢ હાઇવે પર ખાડા કરોડો રૂપિયા વસૂલી લેતા છતાં હાલાકી ભોગવવી પડે છે વાહન ચાલકો... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ysdeafpiz6msstra/" left="-10"]

વંથલી જૂનાગઢ હાઇવે પર ખાડા કરોડો રૂપિયા વસૂલી લેતા છતાં હાલાકી ભોગવવી પડે છે વાહન ચાલકો…


*રાજકોટ સોમનાથ નેશનલ હાઇવે પર પડયા ગાબડા
* વંથલી નજીક બાયપાસ પર પડ્યા મોટા ગાબડા
* છેલ્લા બે માસથી વાહન ચાલકો ભોગવી રહયા છે હાલાકી
* કરોડો રૂપિયાનો ટોલટેક્સ વસુલતા નેશનલ હાઇવે ઓથોરિટીના આંખ આડા કાન
* રસ્તો ડામરથી મઢવાનું તો દૂર ખાડા બુરવામાં પણ તંત્રની ઘોર બેદરકારી

રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]