વેરાવળ-પાટણ નગરપાલિકામાં ફેબ્રુઆરી માસમાં 188 લગ્નો નોંધાયા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા લગ્ન નોંધણી શાખામાં ફેબ્રુઆરી 2023 માં 188 લગ્ન નોંધાયા હતા. જો કે વર્ષ 2022 નાં ફેબ્રુઆરીમાં 203 યુગલોએ લગ્ન નોંધાવ્યા હતા. હાલ હોળાષ્ટક ને કારણે લગ્ન પ્રસંગોના મુહૂર્તો નથી. જો કે હોળી પૂર્ણ થતાં જ ડીજે, ડિનર, દાંડિયારાસો, વરઘોડામાં ફટાકડાની ધામધૂમ અને નરવા સાદે ગવાતાં લગ્ન ગીતો થી વાડીઓ અને પાર્ટી પ્લોટો તેમજ ઘર આંગણા ગુંજી ઉઠશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ql8zmztbbckdlnjs/" left="-10"]

વેરાવળ-પાટણ નગરપાલિકામાં ફેબ્રુઆરી માસમાં 188 લગ્નો નોંધાયા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા લગ્ન નોંધણી શાખામાં ફેબ્રુઆરી 2023 માં 188 લગ્ન નોંધાયા હતા. જો કે વર્ષ 2022 નાં ફેબ્રુઆરીમાં 203 યુગલોએ લગ્ન નોંધાવ્યા હતા. હાલ હોળાષ્ટક ને કારણે લગ્ન પ્રસંગોના મુહૂર્તો નથી. જો કે હોળી પૂર્ણ થતાં જ ડીજે, ડિનર, દાંડિયારાસો, વરઘોડામાં ફટાકડાની ધામધૂમ અને નરવા સાદે ગવાતાં લગ્ન ગીતો થી વાડીઓ અને પાર્ટી પ્લોટો તેમજ ઘર આંગણા ગુંજી ઉઠશે.


વેરાવળ-પાટણ નગરપાલિકામાં ફેબ્રુઆરી માસમાં 188 લગ્નો નોંધાયા

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા લગ્ન નોંધણી શાખામાં ફેબ્રુઆરી 2023 માં 188 લગ્ન નોંધાયા હતા.
જો કે વર્ષ 2022 નાં ફેબ્રુઆરીમાં 203 યુગલોએ લગ્ન નોંધાવ્યા હતા.
હાલ હોળાષ્ટક ને કારણે લગ્ન પ્રસંગોના મુહૂર્તો નથી. જો કે હોળી પૂર્ણ થતાં જ ડીજે, ડિનર, દાંડિયારાસો, વરઘોડામાં ફટાકડાની ધામધૂમ અને નરવા સાદે ગવાતાં લગ્ન ગીતો થી વાડીઓ અને પાર્ટી પ્લોટો તેમજ ઘર આંગણા ગુંજી ઉઠશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]