પે ટુ પે સોશિયલ ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં સામાન્ય માણસને મદદ કરી રહ્યું છે. - At This Time

પે ટુ પે સોશિયલ ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં સામાન્ય માણસને મદદ કરી રહ્યું છે.


ગુજરાત (બલવંતસિંહ ચાવડા) ભારત સરકારના નીતિ આયોગ સાથે નોંધાયેલ એનજીઓ પે ટુ પે સોશિયલ ફાઉન્ડેશને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત છોટાદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુંન ગ્રામમાં દિકરીના લગ્ન વખતે સંસ્થા દ્વારા ૧૧૦૦ રૂપિયાનો ચેક અને સિલીંગ ફેન પંખો દાન આપી સદા સુહાગણ ના આશિર્વાદ આપ્યા હતા તેમજ લગ્ન સમયે હાજર મહેમાનોને સંસ્થા દ્વારા મળતા લાભ વિશે માહિતી આપી હતી. મીટીંગનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યાના લગ્નમાં સહાય અને સગર્ભા સ્ત્રીને બાળકીના જન્મમાં સહાય પૂરી પાડવાનો છે. આ સંસ્થા સમગ્ર ભારતમાં એક મિશન તરીકે કામ કરી રહી છે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રભુ દયાલ શર્માના આદેશ અનુસાર મુખ્ય મહેમાન એરિયા મેનેજર આત્મરમજી ,ઊર્મિલાજી , અ નીતાજી, સુનીતાજી, રામ બાબુ,મહેશજી, ગુજરાત મહીસાગર સે બળવંતસિંહ, મંગલસિંહ,દાહોદ સે સુરેખાજી દ્રારા કન્યાદાન આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના નિયમો અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનાથ કન્યાઓની નિ:શુલ્ક નોંધણી અંગેની માહિતી આપવામાં આવી હતી સાથે એરિયા મેનેજર આત્મા રામજી,ઉર્મિલાજી , એરિયા કોડીન


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.