સાયબર ક્રાઈમ નો નવો નુસકો તમારા Google pay phone pay કે પછી paytm હોઈ કે પછી bhim aap હોઇ ભૂલ થી પૈસા આવે તો સાવચેત રહેજો જાણો સુ છે સાયબર હેકર નો નવો નુસકો - At This Time

સાયબર ક્રાઈમ નો નવો નુસકો તમારા Google pay phone pay કે પછી paytm હોઈ કે પછી bhim aap હોઇ ભૂલ થી પૈસા આવે તો સાવચેત રહેજો જાણો સુ છે સાયબર હેકર નો નવો નુસકો


તા:-૧૭/૧૧/૨૦૨૨
અમદાવાદ

ઓનલાઈન લેણદેણ માં પણ છેતરપિંડી થઈ શકે છે હવે સાઇબર ક્રાઈમ ના ગુન્હામાં એક નવી તરકીબ આવી છે જાણો સુ છે આ તરકીબ ને કેવી રીતે તમે બનો છો સાયબર ક્રાઈમ નો ભોગ

ભારત અને ગુજરાત ના અલગ અલગ શહેરોમાં હાલ સાયબર ને લાગતા ગુન્હાઓ વધી રહ્યા છે જેમાં ઓનલાઈન પૈસા પડાવું વધી સહેલું બન્યું છે.

કોઈ વ્યક્તિ તમારા ફોન પે પેટીએમ કે પછી ગૂગલ પે પર ભૂલ થી પૈસા આવી ગયા છે તેવો કોલ કરીને જાણ કરે છે.

પછી તે પૈસા પાછા આપવા વિનંતી કરી છે જેથી તમે એવું વિચારસો કે કોઈ વ્યક્તિના મહેનત ના પૈસા ક્યાં રાખવા તેમ વિચારી તમે તમારા ખાતા માં જમા થયેલ પૈસા એના ખાતા પાછા જમા કરશો જેથી તમારી કોઈ પણ ખાતું જે ઓનલાઇન પેમેન્ટ સાથે સંકરાયેલું હશે તે હેક થઈ જશે અને ખાલી ૧ જ મિનિટમાં તામારા ખાતું સાફ કરી નાખશે માટે

આપના Googel pay કે phone pay અથવા paytm પર આવી રીતે પૈસા આવે ને તમને પાછા માંગવાની વાત કરે તો આપના નજીક ના સાબયર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સમ્પર્ક કરશો અને સતર્ક રહેશો કારણ કે હવે ઓનલાઈન છેતરપિંડી કરનાર દેશ માં વધી રહ્યા છે

હાલ માં જ ગુજરાત માં આવા કિસ્સો જોવા મળ્યો છે જેથી ગુજરાત ની પબ્લિક ને જાણ કરવી અને આ બાબતે સતર્ક રહેવા અમારી ન્યૂઝ ચેનલ તરફથી સૂચન છે

રિપોર્ટ:-દીપકભાઈ જી ધામેલ
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.