કુબડથલ માં પાલિસ્ટ ની ફેક્ટરી માં લાગી ભષણ આગ ફાયર ને પોલીસ ઘટના સ્થળે આગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pwpux1xn9t5oy8qp/" left="-10"]

કુબડથલ માં પાલિસ્ટ ની ફેક્ટરી માં લાગી ભષણ આગ ફાયર ને પોલીસ ઘટના સ્થળે આગ


તા:-૧૮/૦૪/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ના કુબડથલ GIDC માં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ માં લાગી આગ

અમદાવાદ ના કુબડથલ ખાતે આવેલ GIDC માં મારુતિ ઇન્ડસ્ટ્રીઝ માં લાગી આગ પ્લાસ્ટિક ની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ લાગતા ફાયર બે થી ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પોલીસ પણ ઘટના સ્થળે આવી આસપાસ ની ફેક્ટરી ને નુકસાન ન થાય તેના ભાગરૂપે ફેક્ટરી ના કર્મચારીઓ ને આગ ના ઘટના થી દુર ખસેડવામાં આવ્યા હતા

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]