હિમતનગર બ્રહ્માણી નગર ગ્રામજનો દ્વારા હોળી નિમિતે તડામાર તૈયારીઓ શરૂ સમગ્ર દેશ ભર મા આજે હોળી પ્રગતાવવામાં આવશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q6u0ctbqcx8jebby/" left="-10"]

હિમતનગર બ્રહ્માણી નગર ગ્રામજનો દ્વારા હોળી નિમિતે તડામાર તૈયારીઓ શરૂ સમગ્ર દેશ ભર મા આજે હોળી પ્રગતાવવામાં આવશે


હિમતનગર બ્રહ્માણી નગર ગ્રામજનો દ્વારા હોળી નિમિતે તડામાર તૈયારીઓ શરૂ
સમગ્ર દેશ ભર મા આજે હોળી પ્રગતાવવામાં આવશે
હિંમતનગર મહેતાપુરા પાસે ના બ્રહ્માણી નગર મા દર સાલ ની જેમ વર્તમાન સાલે પણ પુર જોશમાં હોળી નિમિતે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે
બ્રહ્માણી નગર નવરાત્રી ચોક ખાતે પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવેછે
બ્રહ્માણી નગરના ગ્રામજનો દ્વારા હોળીને શાસ્ત્રોક્ત વિધી મુજબ પ્રગટયા બાદ ધાની અને ખજૂર અને નારિયેળ ઘી જેવી આહુતિ આપી દર્શન કરેછે
આબીદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]