નારણપુરા ખાતે શ્રધ્ધાળુઓ દર્શનાર્થે સોસાયટીના રહીશો તેમજ આસપાસમાં રહેતા સોસાયટી,ફલેટોના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા - At This Time

નારણપુરા ખાતે શ્રધ્ધાળુઓ દર્શનાર્થે સોસાયટીના રહીશો તેમજ આસપાસમાં રહેતા સોસાયટી,ફલેટોના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


તા.૨૪-૩-૨૦૨૪ રવિવારે સાંજે ૭-૦૦ વાગે હોળી વૈદિક મંત્રોની સાથે પ્રાગટય,પૂજન અર્ચન કરવામાં મિત્ર મિલન સોસાયટી,મીરામ્બિકા રોડ નારણપુરા ખાતે શ્રધ્ધાળુઓ દર્શનાર્થે સોસાયટીના રહીશો તેમજ આસપાસમાં રહેતા સોસાયટી,ફલેટોના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ પ્રદિક્ષણા કરી હોળીમાં યજ્ઞની હવન સામગ્રી,તલ,જવ, કપૂર,ધાણી,ખજૂર,શ્રીફળ વિગેરે પદાર્થો હોમ્યા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.