બોટાદ ની કિન્ડર જોય પ્લે હાઉસમાં બ્લુ ડે ઉજવાયો - At This Time

બોટાદ ની કિન્ડર જોય પ્લે હાઉસમાં બ્લુ ડે ઉજવાયો


બોટાદ શહેરના પાળીયાદ રોડ રચિત નગર પાસે ઉમા પાર્ક-૪ સોસાયટી ખાતે આવેલ કિન્ડર જોય પ્લે હાઉસમાં આજરોજ પઝલ્સ ડે અને બ્લુ ડે નું આયોજન કરેલું હતું જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે તેમજ તમામ શિક્ષકોએ બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરેલ છે આ કાર્યક્રમનું સંચાલન પ્લે હાઉસના સંચાલક લીંબડીયા રાખી બેન કમલકુમાર કર્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.