ગારીયાધારમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ અર્થે તા. 23 જાન્યુઆરીના રોજ વર્કશોપ યોજાશે

ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના વિચારો અમલીકરણ અર્થે તા. 23 જાન્યુઆરીના રોજ તાલુકા પંચાયત કચેરી, ગારીયાધાર ખાતે સવારના 9 થી સાંજે પાંચ કલાક સુધી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

આ વર્કશોપ માં તાલુકા પંચાયત પ્રમુખ ગારીયાધાર શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ઉપસ્થિત રહેશે.

આં ઉપરાંત ગારીયાધાર તાલુકામાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી, સરપંચશ્રી, તલાટીઓ વગેરે ઉપસ્થિત રહેશે

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »