માળીયા હાટીનામાં વિરદાદા જશરાજના શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી

માળીયા હાટીનામાં વિરદાદા જશરાજના શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી


જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના લોહાણા મહાજન દ્વારા લોહાણા જ્ઞાતિની એકતા તેમજ અખંડિતતા માટેજ શ્રી વીરદાદા જસરાજજી ના શૌર્યદિન નિમિતે બપોરે 4 થી 6 કલાકે શ્રી સત્યનારાયણની કથા વકતા શ્રી. જયભાઈ પેરાણી દ્વારા રસપાન કરાવ્યું, ૬ થી ૭ કલાકે જલારામ મંદિરના મહીલા મંડળ દ્વારા રામ ધૂન ત્યાર બાદ માળીયા હાટીના લોહાણા જ્ઞાતિજનો માટે સમૂહ જ્ઞાતિભોજન ( પ્રસાદી )નું આયોજન કરવામા આવ્યું હતું જેમા સર્વે રઘુવંશી જ્ઞાતિજનોએ ખુબજ મોટી સંખ્યામા હાજર રહી જ્ઞાતિગંગાના દર્શન અભૂતપૂર્વ સહકાર આપેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »