ચાંદખેડા ની એક પ્રાઇવેટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ ની ફ્રી માં વધારો કરતા વાલીઓ એ વિરોધ કર્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xnlzio4f6rhnnlqk/" left="-10"]

ચાંદખેડા ની એક પ્રાઇવેટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ ની ફ્રી માં વધારો કરતા વાલીઓ એ વિરોધ કર્યો હતો


તા:-૧૮/૦૪/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ચાંદખેડા ન્યુ સી જી રોડ પર આવેલ એક સ્કૂલ દ્વારા એકાએક ફી ના વધારો કરતા વાલીઓ દ્વારા હોબાળો કર્યો હતો ને પ્રિન્સિપાલ ની ઓફિસ ખાતે ઉગ્ર રજુઆત પણ કરી હતી યોગ્ય જવાબ નો મળતા વસ્ત્રાપુર ખાતે આવેલ સ્કૂલ ના DEO ને રજુઆત પણ કરેલ

ચાંદખેડા માં ન્યૂ સીજી રોડ ઉપર આવેલી સાકાર ઈંગ્લીશ સ્કૂલ દ્વારા તમામ ધોરણ માં રૂ ૧૦ હજાર જેટલો તોતિંગ વધારો કરાતાં વાલીઓનો જબરદસ્ત વિરોધ. સ્કૂલ સ્ત્ર સુરું થતા જ ફ્રી માં એકાએક વધારો કરતા વિદ્યાર્થીઓ ના વાલીઓ દ્વારા સ્કૂલ નો વિરોધ કરવામાં આવ્યો હતો ને
આજે ૧૧; વાગે વિદ્યાર્થીઓ ના વાલીઓ સાકાર સ્કૂલ ની હેડ ઓફિસ ખાતે મિટિંગ-વિરોધ દર્શાવી વસ્ત્રાપુર DEO ઓફિસે ફરિયાદ કરી હતી

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]