જામજોધપુરમાંથી મળી આવ્યો ઈંગ્લીશ દારૂનો મોટો ઝથ્થો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pu1aywggq85hcngv/" left="-10"]

જામજોધપુરમાંથી મળી આવ્યો ઈંગ્લીશ દારૂનો મોટો ઝથ્થો


જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ દારૂ જુગારના સફળ કેશો સોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી.ના પો.ઇન્સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો..સ.ઇ . આર.કે.કરમટા તથા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના જોમજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ અશોકભાઇ સોલંકી તથા ધાનાભાઇ મોરી તથા પો.કોન્સ કિશોરભાઇ પરમારને મળેલ હકિકત આધારે જામજોધપુર અમરાપર રોડ ઉપર પરવાડા ગામની સીમ ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપર ટાટા ૪૦૭ જેના રજી નંબર જી.જે .૧૪ એકસ ૮૭૭૮ માથી. મુબારખ ગુલામભાઇ સાંધ હોથી જાતે સંધી રહે.કુંભારવાળલ સૈયદ રોડ સુખનાથ ચોક જુનાગઢ. મેરામભાઇ ભુદાભાઇ રાડા જાતે રબારી રહે.ગડગડીયાનેશ ખાગેશ્રીગામ તા.કુતિયાણા જી.પોરબંદર વાળાના કબ્જાના વાહનમાથી ઇંગ્લીશ દારૂના પાઉચ નંગ -૭૦૦૮ કિ.રૂ .૪,૯૦,૫૬૦.તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦.તથા ટાટા ૪૦૭ વાહન કિ.રૂ .૭,૦૦,૦૦૦ -મળી કુલ કિ.રૂ. - ૧૨,૦૦,૫૬૦.ના મુદામાલ સાથે બને ઇસમો મળી આવતા મજકુરને મુદામાલ સાથે પકડી પાડી પો . કોન્સ કિશોરભાઇ પરમારએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ ધાનાભાઇ મોરીએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ સપ્લાયર ધીરેન કારીયા રહે.જુનાગઢ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે આ કાર્યવાહી પો.ઇન્સ. જે.વી.ચૌધરીની સુચના થી પો..સ.ઇ . આર.કે.કરમટા તથા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , તથા પોલીસ હેડ કોન્સ નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપભાઇ તલવાડીયા , હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , વનરાજભાઇ મકવાણા , ધાનાભાઇ મોરી , અશોકભાઇ સોલંકી , ધમેન્દ્રસિંહ ડી . જાડેજા , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , દોલતસિંહ જાડેજા , ધનશ્યામભાઇ ડેરવાળીયા , તથા પોલીસ કોન્સ ફીરોજભાઇ ખફી , શીવભદ્રસિંહ જાડેજા , નિર્મળસિંહ જાડેજા , યોગરાજસિંહ રાણા , કિશોરભાઇ પરમાર , રાકેશભાઇ ચૌહાણ , બળવંતસિંહ પરમાર , સુરેશભાઇ માલકીયા , દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]