૨૧ નવેમ્બરના રોજ ધંધુકા નો રેલવે ફાટક નંબર ૧૧૪ રાત્રે ૧:૦૦થી ૬:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે - At This Time

૨૧ નવેમ્બરના રોજ ધંધુકા નો રેલવે ફાટક નંબર ૧૧૪ રાત્રે ૧:૦૦થી ૬:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે


પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના અમદાવાદ ધંધુકા ભાવનગર રોડ ઉપર ધંધુકા રેલવે સ્ટેશન પાસે આવેલ ફાટક નંબર ૧૧૪ તારીખ ૨૧-૧૧-૨૦૨૨ ના રોજ સોમવારથી રાત્રિ દરમિયાન સમય ૧ વાગ્યાથી ૬ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે ધંધુકા રાયકા વચ્ચે ફાટક નંબર ૧૧૪ રેલ્વે ટ્રેકનું સમારકામ (રીપેરીંગ કામ) હોવાથી તારીખ ૨૧-૧૧-૨૦૨૨ ને સોમવારના રોજ રાત્રિ દરમિયાન સમય ૧:૦૦ વાગ્યાથી ૬:૦૦ વાગ્યા સુધી બંધ રાખવામાં આવેલ છે તી તમામ મુસાફરોને ધંધુકા જાળીયા બાયપાસ રોડ ડ્રાઇવ વજન તરફ મુસાફરી કરવા વિનંતી.

બોટાદ બ્યુરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.