માળિયા હાટીનામાં ભાજપ દ્વારા અમીત શાહની જંગી જાહેર સભા યોજાશે - At This Time

માળિયા હાટીનામાં ભાજપ દ્વારા અમીત શાહની જંગી જાહેર સભા યોજાશે


89 માંગરોળ માળિયા હાટીના વિધાન સભા બેઠક પર માળિયા હાટીના તાલુકા માંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માંથી ઉમેદવાર જાહેર કરેલ છે.આ બેઠક માં ત્રિપાંખિયો જંગને જામ્યો ત્યારે આ બેઠક કોંગ્રેસ પાસે આંચકવા ભાજપે મર્ણયા પ્રયાસો શરૂ કરી દીધા છે ત્યારે માળિયા હાટીના ખાતે ભાજપના ચાણક્ય અમિત શાહની જંગી જાહેર સભા યોજાશે જેને લઈ રાજકીય માહોલ ગરમાસે

માળિયા હાટીના હાટીના ખાતે તા.૨૧/૧૧/૨૨ સોમવારના બપોરના 2 કલાકે બસ સ્ટેશન પાસે અલીશાહ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહ , સહકારીતા મંત્રી અમિત શાહની જંગી જાહેર સભા યોજવામાં માટે તંત્ર તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.