બોટાદ વિધાનસભા 107 બેઠક પર આમ આદમી પાર્ટી નું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું - At This Time

બોટાદ વિધાનસભા 107 બેઠક પર આમ આદમી પાર્ટી નું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું


બોટાદ વિધાનસભા 107 બેઠક પર આમ આદમી પાર્ટી નું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું.

બોટાદ વિધાનસભા 107 બેઠક પર ત્રિપાંખિયો જંગ જામી ચૂક્યો છે ત્યારે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બોટાદ 107 ના આપ પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ના મધ્યસ્થ કાર્યાલય ને ખુલ્લું મુકાયું હતું.ત્યારે આ કાર્યાલય ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પંજાબ થી પધારેલ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખ શ્રી પરસોતમભાઈ રાઠોડ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.