કેશોદની દશ વર્ષની બાળાએ રમઝાન માસમા આખો મહીનો રોઝા રાખ્યા - At This Time

કેશોદની દશ વર્ષની બાળાએ રમઝાન માસમા આખો મહીનો રોઝા રાખ્યા


પવિત્ર રમજાન માસ ચાલી રહ્યોછે ત્યારે નાના મોટા સૌ કોઈ આબાલ વૃદ્ધ સહિતના મુસ્લિમ બિરાદરો ખુદાની બંદગી કરવામાં તલ્લીન થઈ જાયછે પવિત્ર રમઝાન માસમાં ધોમધખતા તાપમાં પેટમાં પાણીનું ટીપુ પણ નહીં ઉતારવાની આકરી કસોટીમાંથી પસાર થઈ રહ્યા હોવા છતાં ભારે ઉત્સાહ અને વિશ્વાસ સાથે ખુદાની બંદગી કરી રહ્યાછે અને તેમાં નાના ભૂલકાઓ પણ ખુદાની ઈબાદત કરવામાં પીછે હઠ કરતા નથી

કેશોદની 10 વર્ષની બાળા સાનિયા મુસ્તાકશાહ બાનવાએ પવિત્ર રમજાન માસમાં 30 દિવસનાં રોઝા રાખી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુંછે,રમઝાન માસનાં પુરા મહિનાનાં રોઝા રાખનાર આ માસુમ બાળાને જુનાગઢ જીલ્લા મુસ્લિમ સમાજના અગ્રણી ઈરફાન શાહ સોહરવર્દીએ મુબારક બાદી પાઠવી હતી


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.