અમદાવાદ હાથીજણ ગુજરાતી શાળા નં. 2 અને હાથીજણ પબ્લિક સ્કૂલ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો - At This Time

અમદાવાદ હાથીજણ ગુજરાતી શાળા નં. 2 અને હાથીજણ પબ્લિક સ્કૂલ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો


અમદાવાદ હાથીજણ ગુજરાતી શાળા નં. 2 અને હાથીજણ પબ્લિક સ્કૂલ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો....

સ્વર્ણિમ ભવિષ્યનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ...

વટવા વિધાનસભામાં સમાવિષ્ટ રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલી હાથીજણ ગુજરાતી શાળા નં. 2 અને હાથીજણ પબ્લિક સ્કૂલ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો...

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી Narendra Modiજી દ્વારા શરૂ કરાવવામાં આવેલા શાળા પ્રવેશોત્સવની 17મી શૃંખલાનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે...

ત્યારે આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના મ્યુનિ. કોર્પોરેટરશ્રીઓ અને વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા...

ભવિષ્ય માં પણ આવા સમાજ ના સારા કાર્ય કરવા લોકોને જાગૃતિ અને પ્રેના રૂપે મદદ કરે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.