કમળાપુર ગામે વલ્લભ કરશન વાંધાણીની અટક કરવામાં આવી - At This Time

કમળાપુર ગામે વલ્લભ કરશન વાંધાણીની અટક કરવામાં આવી


કમળાપુર ગામે વલ્લભ કરશન વાંધાણીની અટક કરવામાં આવી

ભડલા પોલીસ સ્ટાફ પ્રોહી - જુગાર ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કમળાપુર ગામે ગ્રામ પંચાયત પાસે રોડ પર આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોય જેની ભડલા પોલીસે પુછપરછ કરતા પોતે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જણાતા ઇસમનુ નામ સ રનામુ પુછતા પોતે પોતાનુ નામ વલ્લભભાઇ કરશનભાઇ વાંધાણી , કોળી ઉ.વ .૪૦ ધંધો મજુરી રહે.કમળાપુર તા.જસદ ણ જિ.રાજકોટ વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ અને મજકુરની આખો જોતા નશાતળે લાલઘુમ હતી.તેમજ ઇસમના ઇસમના મોઢામાંથી કેફી પ્રવાહી પીધેલા ખાટી અને તીવ્ર વાસ આવતી ઈસમને આવુ કેફી પ્રવાહી પીવા અંગે કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો ભડલા પોલીસે રજુ કરવાનુ કહેતા જે પોતાની પાસે નહી હોવાનુ જણાવતા ઈસમે પ્રોહી . એક્ટ કલમ ૬૬ ( ૧ ) બી મુજબનો ગુન્હો કરતા વલ્લભભાઇ કરશનભાઇ વાંધાણી ની અટક કરેલ.

Report Harshad Chauhan 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.