નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી. - At This Time

નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી.


નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી.

સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં ૨૧ મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના આ.શિ. શ્રી મોહનભાઇ તડવી એ શાળાનાં બાળકોને માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.શાળાના બાળકોએ ગુજરાતી ગીતો અને કવિતા રજૂ કરી હતી.શાળાના અન્ય તમામ શિક્ષકોએ આપણી માતૃભાષા ગુજરાતી વિશે રસપ્રદ માહિતી આપી હતી.આ રીતે બાળકો અને શિક્ષકો દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.