જાયન્ટ્સ હિંમતનગર સહિયરની બીઓડી અને કારોબારીની રચના કરવામાં આવી........ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0vxb76gtkgia76yt/" left="-10"]

જાયન્ટ્સ હિંમતનગર સહિયરની બીઓડી અને કારોબારીની રચના કરવામાં આવી……..


જાયન્ટ્સ હિંમતનગર સહિયરની બીઓડી અને કારોબારીની રચના કરવામાં આવી........
આજરોજ પ્રમુખશ્રી સોનલબેન મહેતા ના નિવાસસ્થાને જાયન્ટ્સ હિંમતનગર સહિયરની જનરલ મીટીંગ મળી. જેમાં ડિસ્ટ્રીકટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ ગાંધી હાજર રહ્યા. આ મિટિંગમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી. પ્રમુખ શ્રીમતી સોનલબેન મહેતા, ઉપપ્રમુખ કામિનીબેન સુતરીયા અને રાજેશ્વરીબા રહેવર, મંત્રી રાજશ્રીબેન ત્રિવેદી, સહમંત્રી દીનાબેન ભટ્ટ અને ખજાનચી રિદ્ધિબેન આચાર્ય ની સર્વસંમતિથી જાહેરાત કરવામાં આવી.આ ઉપરાંત અન્ય સક્રિય બહેનોને કારોબારી સમિતિમાં વરણી કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]